#youtube

Veröffentlicht am: 04 September 2023
auf dem Kanal: Amreli Mahila Mandir
14,437
534

પ્લીજ અમારી આ ચેનલ || Swaminarayan Amreli || સ્વામિનારાયણ અમરેલી || ને લાઈક ,શેર ,અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભુલશો નહીં
   / @swaminarayanamreli  

श्री स्वामीनारायण महिला संस्कार केन्द कॅरिया रॉड -अमरेली प्रेरक :प.पु.सा.यो.श्री लीलाबा amreliનારી શક્તિ નારી ભક્તિ જેવા સૂત્રને ચરિતાર્થ કરવા તથા નારી સશક્તિકરણના કાર્યો થાય તેવા હેતુથી નાની દિકરીઓથી માંડીને વડીલ બહેનો માટે સ્વામિનારાયણ સંપ્રદાય અગ્રેસર રહ્યો છે. આવા જ ઉદ્દેશથી અગ્રણી પ.પૂ.સાંખ્યયોગી શ્રી લીલાબાની પ્રેરણા તેમજ પૂ.સાંખ્યયોગીબહેનોના માર્ગદર્શન હેઠળ અમારી સંસ્થાઓ દ્વારા સત્સંગ, કથાવાર્તાઓ , સ્વછતા અભિયાન વગેરે જેવી ધાર્મિક તથા સામાજીક સેવા પ્રવૃત્તીઓં થઇ રહી છે.

આ જ કાર્યોનું ઉદ્ગમ સ્થાન એટલે શ્રીસ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર. તો આવો આપ પણ અમારી સાથે જોડાવા નીચેના કેન્દ્રો પર રૂબરુ મળીને સંપર્ક કરો -

Amreli mahila mandir
Shree Swaminarayan Mahila Sanskar Kendra
Rokadvadi, Gangapark Sosity, Keriya Road
Amreli-365601
Mo.9016158100

Amdavad (Amreli mahila mandir)
Shree Swaminarayan Mahila Sanskar Kendra
9- Danev Park Society Gate, 2, Nikol Gam road, Muktidham Aestet opp.
Bapunagar, Ahmedabad, Gujarat 382350

Surat (Amreli mahila mandir)
Shree Swaminarayan Mahila Sanskar Kendra
Plot No.182 Swati Society Vibhag-3, Chikuwadi, Nana Varachha, Surat, Gujarat 395006

Botad (Amreli mahila mandir)
Shree Swaminarayan Mahila Sanskar Kendra
Laxminarayan park, Gadhada Rod,
Swaminarayan Gurukul opp, Botad

#swaminarayankatha #swaminarayanaarti #swaminarayanaartibotad


Auf dieser Seite können Sie das Online-Video #youtube mit der Dauer stunde minuten sekunde in guter Qualität ansehen, das der Benutzer Amreli Mahila Mandir 04 September 2023 hochgeladen hat, den Link mit Freunden und Bekannten teilen, dieses Video wurde auf Youtube bereits 14,437 Mal angesehen und es wurde von 534 den Zuschauern gefallen. Viel Spaß beim Betrachtenden Zuschauern gefallen!